પૂઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠિયું

નપુંસક લિંગ

  • 1

    પૈડાનો ઘેર જે કકડાઓનો બને છે તેમાંનો દરેક.

  • 2

    પાછોટિયું.

  • 3

    થાપો.