પૂઠ કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠ કરવી

  • 1

    જોનાર તરફ પૂઠ ફેરવવી.

  • 2

    અવજ્ઞા કરવી; ન સ્વીકારવું.

  • 3

    પીઠ બતાવવી; હારીને નાસી જવું.