પૂઠ જોવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠ જોવી

  • 1

    છૂપી રીતે તપાસ રાખવી.

  • 2

    પાછળ નિંદા કરવી.