પૂઠે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠે પડવું

  • 1

    કેડો લેવો.

  • 2

    ચીડવવું; પજવવું.

  • 3

    ખોદણી કર્યા કરવી.