પૂઠ પાછળ કે પૂઠનો ઘા કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂઠ પાછળ કે પૂઠનો ઘા કરવો

  • 1

    વિશ્વાસઘાત કરવો.

  • 2

    ઓચિંતો પાછળથી હુમલો કરવો.