ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પડ1

નપુંસક લિંગ

 • 1

  થર.

 • 2

  ઢાંકણ; આચ્છાદાન.

 • 3

  ગડી.

 • 4

  પડિયું.

 • 5

  રમતનું મેદાન.

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પુંડ્2

પુંલિંગ

 • 1

  ચંદન વગેરેનું તિલક.

પેડુ3

નપુંસક લિંગ

 • 1

  દૂંટીની નીચેનો પેટનો ભાગ.

મૂળ

સર૰ हिं. पेडू

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પેડું4

નપુંસક લિંગ

 • 1

  ટોળું.

 • 2

  ભવૈયાનું ટોળું.

 • 3

  કાઠિયાવાડી દૂધ કે દહીં ભરવાનું માટીનું વાસણ.

 • 4

  એક જાતનું ઘાસ.

મૂળ

प्रा. पेडय ( सं. पेटक)

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પૈડ5

સ્ત્રીલિંગ

 • 1

  ચોળાચોળ; પંચાત; પરડ (ચ.).

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પૈડું6

નપુંસક લિંગ

 • 1

  ચક્ર; ચાક.

મૂળ

જુઓ પૈ

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પંડ7

પુંલિંગ

 • 1

  શરીર.

 • 2

  પોતાની જાત.

 • 3

  પિંડ.

 • 4

  પાંડુરોગ.

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પંડુ8

પુંલિંગ

 • 1

  પંડ; પાંડુરોગ.

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પંડે9

ક્રિયાવિશેષણ

 • 1

  જાતે; પોતે ('પંડે પોતે' એમ પણ બોલાય છે.).

સ્ત્રીલિંગ

 • 1

  [પડવું પરથી] પડતી; પતન.

મૂળ

प्रा. पड ( सं. पट)

નપુંસક લિંગ

 • 1

  ચંદન વગેરેનું તિલક.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પાંડુરાજા.

મૂળ

प्रा.

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પૅડ10

નપુંસક લિંગ

 • 1

  કાચી બાંધણીથી લખવાના કાગળની બાંધેલી થોકડી.

 • 2

  ગાદી જેવું ઢાંકણ (જેમ કે, ઘા ઉપર રૂનું પેડ મૂકી પાટો બાંધે).

મૂળ

इं.

ગુજરાતી

માં પડની 11 મુખ્ય વ્યાખ્યા છે: પડ1પુંડ્2પેડુ3પેડું4પૈડ5પૈડું6પંડ7પંડુ8પંડે9પૅડ10પૅડ11

પૅડ11

નપુંસક લિંગ

 • 1

  શરીરના કેટલાક ભાગનું રક્ષણ કરવા માટે ખેલાડી દ્વારા પહેરવામાં આવતું ગાદીવાળું કવચ.

 • 2

  કાગળ, રૂ વગેરેની બનેલી જાડી, નરમ, પ્રવાહીશોષક વસ્તુ.

 • 3

  કાગળની બાંધેલી થપ્પી.

 • 4

  લખવા માટેનું બોર્ડ અથવા પાટિયું; 'રાઇટિંગ-પૅડ'.

મૂળ

इं.