પડઉત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડઉત્તર

પુંલિંગ

  • 1

    પ્રત્યુત્તર; જવાબનો જવાબ.

નપુંસક લિંગ

  • 1

    પ્રત્યુત્તર; જવાબનો જવાબ.

મૂળ

प्रा. पडिउत्तर; सं प्रत्युत्तर