પડકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પડકાર કરવો; સામે આવી જવાનું કહેવું, પ્રેરવું, ઉશ્કેરવું.