પડખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડખિયું

વિશેષણ

  • 1

    પડખે રહેનાર; સોબતી.

નપુંસક લિંગ

  • 1

    પડખે રહેનાર; સોબતી.

મૂળ

પડખું