પડગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડગી

સ્ત્રીલિંગ

  • 1

    વાસણની કે લાડુની બેસણી.

  • 2

    છોડ કે વૃક્ષના મૂળની ફરતે કરેલી પાળ કે ઓટલી.

મૂળ

સર૰ म.