પડઘમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડઘમ

સ્ત્રીલિંગ

  • 1

    ઢોલ જેવું વાદ્ય.

  • 2

    તાંબાનું મધ્યમ કદનું નળાકાર વાસણ.