ગુજરાતી માં પડઘીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પડઘી1પડઘી2

પડઘી1

સ્ત્રીલિંગ

 • 1

  વાસણની કે લાડુની બેસણી.

 • 2

  છોડ કે વૃક્ષના મૂળની ફરતે કરેલી પાળ કે ઓટલી.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં પડઘીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પડઘી1પડઘી2

પડઘી2

સ્ત્રીલિંગ

 • 1

  પડગી; વાસણની કે લાડુની બેસણી.

 • 2

  છોડ કે વૃક્ષના મૂળની ફરતે કરેલી પાળ કે ઓટલી.

 • 3

  પડઘો; સામો અવાજ; પ્રતિઘોષ; પરછંદો.

 • 4

  ઘોડાના દાબડાનો અવાજ.