પડઘો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડઘો

પુંલિંગ

  • 1

    સામો અવાજ; પ્રતિઘોષ; પરછંદો.

મૂળ

सं. प्रति, प्रा. पडि घोष કે सं. प्रतिग्रह, प्रा. पडिग्गह?