પડછાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડછાતી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાની છાતીના રક્ષણ માટે હાંસડીની નીચે મૂકવામાં આવતી પડછીની ગાદી.

મૂળ

પડ+છાતી