પડછો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડછો

પુંલિંગ

  • 1

    પડછાયો.

  • 2

    સરખામણી.

મૂળ

सं. प्रतिच्छंद; प्रा. पडिच्छंद ?