પડજીભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડજીભ

સ્ત્રીલિંગ

  • 1

    ગળાનો કાકડો કે ત્યાં લટકતી નાની જીભ જેવું અંગ; 'ઉવ્યુલા'.

મૂળ

પડ+જીભ