પડતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતું

વિશેષણ

 • 1

  'પડવું'નું વ૰કૃ૰.

 • 2

  નબળું; માઠું ઉદા૰ પડતા દહાડા; પડતી દશા.

 • 3

  'તે તરફ જતું-ઝૂકતું' એ અર્થમાં શબ્દની સાથે. ઉદા૰ વધારે પડતું; પીળાશ પડતું.

મૂળ

'પડવું' પરથી

પડતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતું

નપુંસક લિંગ

 • 1

  ભૂસકો.