પડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતર

વિશેષણ

 • 1

  નફો ચડાવ્યા વિનાનું; માલ કે વસ્તુ તૈયાર કરવામાં લાગે એટલું-લાગત.

 • 2

  ખેડ્યા કે વાવ્યા વિનાનું.

 • 3

  વેચાયા વગર પડી રહેલું.

 • 4

  ખુલ્લું; ઇમારત વિનાનું.

મૂળ

'પડવું' ઉપરથી