પડતલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતલી

વિશેષણ

  • 1

    ગડાકુ ભરવાની ચામડાની કોથળી.

  • 2

    છીંકણીની ડબી.

મૂળ

સર૰ हिं. परतल =ઘોડા ઉપરની ગૂણ