પડતાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડતાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખોદીને તળે ઉપર કરવું.

  • 2

    પછાડવું; ધીબવું.

  • 3

    સરખાવવું.