ગુજરાતી

માં પડથારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પડથાર1પડથાર2

પડથાર1

પુંલિંગ

 • 1

  (સીડીનાં) થોડાં પગથિયાં પછી આવતું પહોળું પગથિયું.

ગુજરાતી

માં પડથારની 2 મુખ્ય વ્યાખ્યા છે: પડથાર1પડથાર2

પડથાર2

પુંલિંગ

 • 1

  નીચી પહોળી ઓટલી.

 • 2

  સીડી ઇ૰માં વચ્ચે વચ્ચે વિસામાને માટે રાખેલું પહોળું પગથિયું.

 • 3

  છોબંધ ભોંયતળિયું.