પડદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડદી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો પડદો.

  • 2

    પાતળી ભીંત.

  • 3

    બિલ્લાનો કે પાટિયાંનો આંતરો.

મૂળ

જુઓ પડદો