પડદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડદો

પુંલિંગ

 • 1

  આંતરો.

 • 2

  કાનનો મેલ.

 • 3

  ઓઝલ.

 • 4

  ગુપ્ત વાત.

 • 5

  અંગરખાનો પડદો.

 • 6

  તંતુવાદ્ય પર સ્વરોનાં સ્થાન બતાવવા બંધાતો આંતરો.

 • 7

  સિનેમા, ટી. વી., કૉમ્પ્યૂટર વગેરેમાં દૃશ્ય ઝીલનારું ફલક, પટ કે પટલ-દૃશ્યપટલ; 'સ્ક્રીન'.

મૂળ

જુઓ પરદો