પડદો રાખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડદો રાખવો

  • 1

    પડદો પાડવો.

  • 2

    અંતરની વાત ન કહેવી; ભેદભાવ રાખવો.