પડભીંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડભીંતિયું

નપુંસક લિંગ

  • 1

    આગળ ભીંત ચણી લઈ પાછળ રાખેલો ગુપ્ત ખંડ.

  • 2

    સંચ.

પડભીંતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડભીંતિયું

વિશેષણ

  • 1

    ભીંત અને પડભીંતની વચ્ચેના ગાળાનું.