પંડ્યો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંડ્યો

પુંલિંગ

  • 1

    ગામઠી નિશાળનો બ્રાહ્મણ મહેતાજી.

  • 2

    ગોર; પુરોહિત.

મૂળ

प्रा. पंडिअ, सं. पंडित