પુંડરીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંડરીક

નપુંસક લિંગ

  • 1

    ધોળું કમળ.

પુંલિંગ

  • 1

    આઠ દિગ્ગજોમાંનો અગ્નિખૂણાનો એક.

મૂળ

सं.