પૂડલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂડલો

પુંલિંગ

  • 1

    લોટ કે દાળના ખીરાની તળેલી પોળી.

  • 2

    મધપૂડો.

મૂળ

प्रा. पूअल (सं. पूप)