પડળ ઉતરાવવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડળ ઉતરાવવાં

  • 1

    આંખ ઉપરની છારી દૂર કરાવવી.

  • 2

    ભાન ઠેકાણે લાવવું; સમજાવવું.