પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડવો

પુંલિંગ

  • 1

    પખવાડિયાની પહેલી તિથિ; પ્રતિપદા.

મૂળ

सं. प्रतिपद्; प्रा. पडिवई,-या