પડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    નાની ધજા.

  • 2

    કાઠિયાવાડી પતંગ.

મૂળ

प्रा. पडाइया ( सं. पताका)