પડાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડાઉ

વિશેષણ

  • 1

    પડાવી લીધેલું.

  • 2

    વેચાયા વગર પડી રહેલું.

નપુંસક લિંગ

  • 1

    નાનું વહાણ.

મૂળ

'પડવું'; 'પડાવવું' ઉપરથી