પડારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડારો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી વડાઈ; શેખી; અભિમાન.

મૂળ

'પડો' ઉપરથી?