પડિકમણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડિકમણું

નપુંસક લિંગ

  • 1

    પડકમણું; પાપની માફીની પ્રાર્થના જૈનો આચાર્ય પાસે ભણી જાય છે તે વિધિ.

મૂળ

प्रा. पडिक्कमण ( सं. प्रतिक्रमण)