પડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડિયું

નપુંસક લિંગ

  • 1

    ઘંટીનું પડ.

  • 2

    કાઠિયાવાડી તમાકુનો પડો.

મૂળ

'પડ' ઉપરથી