પડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડિયો

પુંલિંગ

  • 1

    પાંદડાંનો બનાવાતો વાટકા જેવો ઘાટ; દડિયો.

મૂળ

सं. पुट; प्रा. पुड=પાંદડાંનું પાત્ર