પડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું પડીકું.

 • 2

  પડો; મોટું પડીકું કે ઝૂડો જેમ કે, તમાકુનાં પાનનો.

 • 3

  ઢોલ.

 • 4

  ઢંઢેરો.