પડીકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડીકું

નપુંસક લિંગ

  • 1

    વસ્તુને પાન કે કાગળમાં લપેટીને ઝીણી પોટકી જેવું કરેલું બાંધણ.

  • 2

    દવાની પડીકી (પડીકું વાળવું).

મૂળ

જુઓ પડીકી