પડીકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડીકી

સ્ત્રીલિંગ

  • 1

    પડી; નાનું પડીકું.

  • 2

    દવાની પડી-નાનું પડીકું.

મૂળ

सं. पुटिका, प्रा. पुडिया