પડીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડીદાર

પુંલિંગ

  • 1

    પડી-ઢોલ પીટનાર; પડાદાર.

  • 2

    દાંડી પીટનાર.

મૂળ

પડી+દાર પડો+દાર