પડીપથારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડીપથારી

સ્ત્રીલિંગ

  • 1

    ધામો; પડ્યોપાથર્યો વાસ કે પડાવ.

મૂળ

પડવું+પથારી