પડી રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડી રહેવું

  • 1

    સૂઈ રહેવું; આળસુની પેઠે નિષ્ક્રિય રહેવું.

  • 2

    ઉપયોગમાં આવ્યા વિના બાકી રહેવું; પડતર રહેવું.