પંડોપંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંડોપંડ

અવ્યય

  • 1

    જાતે જ.

મૂળ

'પંડ' ઉપરથી