પડોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડોશ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    પાડોશ; પાસેનો વાસ કે ઘર.

  • 2

    નજીક; પાસેની બાજુ.

મૂળ

જુઓ પાડોશ; સર૰ हिं. पडोस; म. पडोसा