પડ-વાદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પડ-વાદળ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    એક પડ ઉપર બીજું પડ ક્ષિતિજ સમાંતર પાથર્યું હોય તેવાં દેખાતાં વાદળ; સ્તર-વાદળ.