ગુજરાતી

માં પઢની 4 મુખ્ય વ્યાખ્યા છે: પઢ1પુઢે2પેઢુ3પેઢું4

પઢ1

પુંલિંગ

 • 1

  વડો; ભેરુ; આગેવાન (રમતમાં).

ગુજરાતી

માં પઢની 4 મુખ્ય વ્યાખ્યા છે: પઢ1પુઢે2પેઢુ3પેઢું4

પુઢે2

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આગળ; મોખરે.

મૂળ

म.

ગુજરાતી

માં પઢની 4 મુખ્ય વ્યાખ્યા છે: પઢ1પુઢે2પેઢુ3પેઢું4

પેઢુ3

નપુંસક લિંગ

 • 1

  દૂંટીની નીચેનો પેટનો ભાગ.

મૂળ

સર૰ हिं. पेडू

ગુજરાતી

માં પઢની 4 મુખ્ય વ્યાખ્યા છે: પઢ1પુઢે2પેઢુ3પેઢું4

પેઢું4

નપુંસક લિંગ

 • 1

  પેઢવું; દાંતનાં મૂળ ઢાંકતો ભાગ; અવાળું.

મૂળ

सं. पीठक; प्रा. पीढय