પઢતમૂર્ખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પઢતમૂર્ખ

વિશેષણ

  • 1

    ભણેલું પણ મૂર્ખ-વ્યવહારશૂન્ય.

મૂળ

म.;પઢત (પઢવું)