ગુજરાતી

માં પઢવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પઢવું1પેઢવું2પેઢવું3

પઢવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભણવું.

મૂળ

सं. पठ्, प्रा. पढ

ગુજરાતી

માં પઢવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પઢવું1પેઢવું2પેઢવું3

પેઢવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફળવું.

ગુજરાતી

માં પઢવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પઢવું1પેઢવું2પેઢવું3

પેઢવું3

નપુંસક લિંગ

  • 1

    અવાળું.

મૂળ

જુઓ પેઢું