ગુજરાતી

માં પણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ1પણ2

પેણ1

સ્ત્રીલિંગ

 • 1

  પથ્થરપેન.

ગુજરાતી

માં પણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ1પણ2

પણે2

અવ્યય

 • 1

  પેલે ઠેકાણે.

ગુજરાતી

માં પણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ1પણ2

પણ

અવ્યય

 • 1

  પરંતુ (વિરોધવાચક ઉભયાન્વયી).

 • 2

  વળી; ઉપરાંત; સુધ્ધાં.

ગુજરાતી

માં પણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ1પણ2

પણ

નપુંસક લિંગ

 • 1

  પ્રતિજ્ઞા; ટેક; વચન; નેમ.

 • 2

  શરત; હોડ.

મૂળ

सं.

ગુજરાતી

માં પણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણ1પણ2

પણ

પુંલિંગ

 • 1

  એક પ્રાચીન સિક્કો.