પણઘટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પણઘટ

પુંલિંગ

  • 1

    પાણીનો ઘાટ; જળાશય.

મૂળ

સર૰ हिं. पनघट; પાણી+ઘાટ